OUR WORKSHOPS - Click on the City name to Register
About Workshop
ગર્ભસંસ્કાર ભારતીય સંસ્કૃતિનું વિસરાઈ રહેલું જ્ઞાન છે. ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ માટેનું વૈદિક વિજ્ઞાન એટલે ગર્ભસંસ્કાર. ગર્ભસંસ્કારની સાચી સમજ અને અમલ કરવાથી અદભુત ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ શક્ય થઇ શકે છે કે જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાવા માટે સક્ષમ હોય. અભિમન્યુ, ભક્ત પ્રહલાદ અને શિવાજી મહારાજ જેવા અનેક મહાપુરુષોના જીવન ગર્ભસંસ્કારનું પરિણામ છે.
આ વર્કશોપ ગર્ભસ્થ સ્ત્રી અને તેમના સાથી માટે આયોજિત કરવામાં આવેલ છે. પતિ-પત્ની સાથે ભાગ લે તે વધુ ઇચ્છનીય છે.
વિષયવસ્તુ:
• ગર્ભસંસ્કાર ની માહિતી
• ગર્ભસંસ્કાર ના ફાયદા
• ગર્ભસંસ્કાર નું પાલન કરવાની પદ્ધતિ
• પ્રેક્ટીકલ ડેમો


વર્કશોપ માં કોણ ભાગ લઇ શકે:
ગર્ભવતી સ્ત્રી ( બની શકે તો તેમના સાથી સાથે)
પ્લાનીંગ કરતા યુગલોએ ૯૭૨૭૦૦૬૦૦૧ પર સંપર્ક કરવો.
સમયગાળો: 3.30 કલાક
ફી : વ્યક્તિ દીઠ ૨8૦ રૂપિયા (non–refundable or transferable)
વર્કશોપમાં સમાવેશ થાય છે:
3.30 કલાકનું પ્રેક્ટીકલ માર્ગદર્શન
ગર્ભસંસ્કાર કેલેન્ડર, નાના બાળકોના મનોહર ફોટોગ્રાફસ, મોટીવેશનલ પોસ્ટર્સ સોફ્ટ કોપીમાં મળશે
મોબાઈલ એપ્લીકેશન
પાર્ટીસીપેશન સર્ટીફીકેટ
અલ્પાહાર