About Webinar

ગર્ભસંસ્કાર ભારતીય સંસ્કૃતિનું વિસરાઈ રહેલું જ્ઞાન છે. ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ માટેનું વૈદિક વિજ્ઞાન એટલે ગર્ભસંસ્કાર. ગર્ભસંસ્કારની સાચી સમજ અને અમલ કરવાથી અદભુત ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ શક્ય થઇ શકે છે કે જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાવા માટે સક્ષમ હોય. અભિમન્યુ, ભક્ત પ્રહલાદ અને શિવાજી મહારાજ જેવા અનેક મહાપુરુષોના જીવન ગર્ભસંસ્કારનું પરિણામ છે.

 

 વિષયવસ્તુ:

  • ગર્ભસંસ્કાર ની માહિતી
  • ગર્ભસંસ્કાર ના ફાયદા
  • ગર્ભસંસ્કાર ની સાચી સમજ
  • ગર્ભસંસ્કાર નું પાલન કરવાની પદ્ધતિ

 

nurturing a sapling
વેબિનારનો સમયગાળો: ૧ કલાક

વેબિનાર ફી: ૧૦૦ રૂપિયા પ્રતિ પરિવાર (nonrefundable or transferable)

વેબિનાર માં આપને મળશે:

  • ૫૫ મિનિટનો વિડિયો કોર્સ (વિષયવસ્તુ)
  • ગર્ભસંસ્કાર કેલેન્ડર ( સોફ્ટ કોપી )
  • બેબી ઈમેજિસ ( સોફ્ટ કોપી )
  • મોટિવેશનલ પોસ્ટર્સ ( સોફ્ટ કોપી )
  • વોટ્સએપ સલાહ અને માર્ગદર્શન (૯૭ ૨૭૦૦ ૬૦૦૧)
  • ફ્રી મોબાઈલ એપ્લિકેશન
  • રજીસ્ટ્રેશન ફી Non-Refundable રહેશે.
  • વેબિનાર માં ભાગ લેવા માટે મોબાઈલ/કોમ્પુટર માં Zoom Could Meeting એપ ઇન્સ્ટોલ કરવી પડશે.
  • વેબિનાર માટે નિયત સમય કરતા ૧૦ મિનીટ પહેલા મીટીંગ માં જોડાઈ જવું.
  • અમારો નંબર ૯૭૨૭૦૦૬૦૦૧ તમારા Contact list માં સેવ કરી લેવો, જેથી અમે whatsapp ના માધ્યમથી તમને મટેરિયલ અને વેબિનાર ને લગતા મેસેજ ફટાફટ પહોચાડી શકીએ.
  •  વેબીનારમાં ભાગ લેવા માટેનો ID-password ૩૦ મિનીટ પહેલા Email અને whatsapp પર મોકલવામાં આવશે.
  • વેબિનાર માં ભાગ લેવા માટે સારી ઈન્ટરનેટ સ્પીડ ની સ્પીડ અનિવાર્ય છે. ઈન્ટરનેટ ની સ્પીડ ના કારણે વેબીનારમાં કોઈ મુશ્કેલી આવશે તો એના માટે મજેસ્ટીક ગર્ભસંસ્કાર ની કોઈ જવાબદારી રહેશે નહિ

સૂચનો: