વેબિનાર રેજીસ્ટ્રેશન

Date and Time:

July 17, 2019 1:00 pm - 2:00 pm

Event Location:

This event will take place Online only. ,

Share This Event:

Description

ગર્ભસંસ્કાર ભારતીય સંસ્કૃતિનું વિસરાઈ રહેલું જ્ઞાન છે. ઈચ્છિત ગુણો વાળા સંતાનની પ્રાપ્તિ માટેનું વૈદિક વિજ્ઞાન એટલે ગર્ભસંસ્કાર. ગર્ભસંસ્કારની સાચી સમજ અને અમલ કરવાથી અદભુત ગુણોવાળા સંતાનની પ્રાપ્તિ શક્ય થઇ શકે છે કે જે આપણા દેશને વિશ્વગુરુ બનાવવાવા માટે સક્ષમ હોય. અભિમન્યુ, ભક્ત પ્રહલાદ અને શિવાજી મહારાજ જેવા અનેક મહાપુરુષોના જીવન ગર્ભસંસ્કારનું પરિણામ છે.

વિષયવસ્તુ:

–         ગર્ભસંસ્કાર ની માહિતી

–         ગર્ભસંસ્કાર ના ફાયદા

–         ગર્ભસંસ્કાર ની સાચી સમાજ

–         ગર્ભસંસ્કાર નું પાલન કરવાની પદ્ધતિ

સૂચનો:

–  રજીસ્ટ્રેશન ફી Non-Refundable રહેશે.

–  વેબિનાર માં ભાગ લેવા માટે મોબાઈલ/કોમ્પુટર માં Zoom Could Meeting એપ ઇન્સ્ટોલ કરવી પડશે.

–  વેબિનાર માટે નિયત સમય કરતા ૧૦ મિનીટ પહેલા મીટીંગ માં જોડાઈ જવું.

–   અમારો નંબર ૯૭૨૭૦૦૬૦૦૧ તમારા Contact list માં સેવ કરી લેવો, જેથી અમે whatsapp ના માધ્યમથી તમને મટેરિયલ અને વેબિનાર ને લગતા મેસેજ ફટાફટ પહોચાડી શકીએ.

–  વેબીનારમાં ભાગ લેવા માટેનો ID-password ૩૦ મિનીટ પહેલા Email અને whatsapp પર મોકલવામાં આવશે.

–  વેબિનાર માં ભાગ લેવા માટે સારી ઈન્ટરનેટ સ્પીડ ની સ્પીડ અનિવાર્ય છે. ઈન્ટરનેટ ની સ્પીડ ના કારણે વેબીનારમાં કોઈ મુશ્કેલી આવશે તો એના માટે મજેસ્ટીક ગર્ભસંસ્કાર ની કોઈ જવાબદારી રહેશે નહિ.

Sorry, Event Expired
Shopping Basket